Notification
  • કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઈટ જોતાં રહેવાં વિનંતી છે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.